રાજનાથસિંહ, સિંધિયા, શિવરાજસિંહથી લઇને હેમામાલિની સહિતના નેતાઓ પણ કરી Yoga Dayની ઉજવણી

નવી દિલ્હી : ભારતીય રાજનેતાઓએ પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(International Yoga Day 2024) ઉજવણી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સહિત દેશના તમામ નેતાઓએ આ પ્રસંગે યોગ કર્યા હતા. પીએમ મોદી આ માટે કાશ્મીર પહોંચ્યા ત્યારે નીતિન ગડકરીએ તેમના હોમ ટાઉન નાગપુરમાં યોગ કર્યા હતા. ભારતીય … Continue reading રાજનાથસિંહ, સિંધિયા, શિવરાજસિંહથી લઇને હેમામાલિની સહિતના નેતાઓ પણ કરી Yoga Dayની ઉજવણી