કોલકાતા બળાત્કાર-હત્યા મામલે સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરે…વકીલોએ CJIને લખ્યો પત્ર

નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસ(Kolkata Rape-Murder case)માં દેશભરમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. ગઈ કાલે કોલકાતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને કાર્યવાહી અંગે ઠપકો આપ્યો હતો. એવામાં, આ મામલે સુપ્રીમ કોર્ટ દખલ કરે એવી માંગ ઉઠી છે. મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડ(CJI DY Chandrachud)ને એક પત્ર લખી … Continue reading કોલકાતા બળાત્કાર-હત્યા મામલે સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરે…વકીલોએ CJIને લખ્યો પત્ર