Baba Siddique Murder: કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે  લીધી હત્યાની જવાબદારી, બે આરોપીની ધરપકડ

મુંબઈઃ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની(Baba Siddique Murder) જવાબદારી લીધી છે.  NCP નેતાની ગત  રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં  પુત્ર જીશાન સિદ્દીકની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યામાં ત્રણ શૂટર્સ સામેલ હતા. ત્રણમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે – ગુરમેલ બલજીત સિંહ, 23, હરિયાણા અને … Continue reading Baba Siddique Murder: કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે  લીધી હત્યાની જવાબદારી, બે આરોપીની ધરપકડ