Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર Lawrence Bishnoiએ મિત્રને કોલ કર્યાનો કથિત વિડીયો વાયરલ

અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)શહેરની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ(Lawrence Bishnoi)પાકિસ્તાનના મિત્રને વીડિયો કોલ કથિત વીડિયો વાયરલ( Viral Video)થયો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પ્રખ્યાત લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વીડિયો કોલ કર્યો છે. તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી પાકિસ્તાનમાં મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાની બાબત સામે આવી છે. જો કે આ અંગે રાજય … Continue reading Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર Lawrence Bishnoiએ મિત્રને કોલ કર્યાનો કથિત વિડીયો વાયરલ