વેતનને બદલે મળી લાઠી: | મુંબઈ સમાચાર
નેશનલ

વેતનને બદલે મળી લાઠી:

વેતનમાં વધારા અને નોકરીની નિયમિતતા અંગે પોલીસ મિત્ર અને ગ્રામ રક્ષાદળના સભ્યોએ પટણામાં દેખાવો યોજયા ત્યારે પોલીસોએ તેમના પર લાઠીચાર્જ
કર્યો હતો. (પીટીઆઈ)

Back to top button