હે રામ, ‘ઝોપડી કે ભાગ…. કી, લડ્ડુ આ ગયે’ રામ રાજ્યાભિષેકમાં તિરુપતિથી આવ્યા હતા 1 લાખ લાડુ !

તિરુપતિ મંદિરનો વિવાદ દિન-પ્રતિદિન હિન્દુ આસ્થા પર વજ્ર પ્રહાર સમો બન્યો છે ત્યારે એક ચોકાવનારો ખુલાસો થતાં હિન્દુ આસ્થા સાથે મોટો ખેલ થયો હોવાની પ્રતીતિએ નવા વિવાદને જન્મ આપ્યો છે. તિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબીવાળા તેલનો ઉપયોગ કોઈ રાષ્ટ્રીય આંદોલન માફક ચકરાવે ચઢ્યો છે. RSSના મુખપત્રક પાંચજન્યએ તિરુપતિ મંદિરના લાડુ મુદ્દે મોટી વાત કહી છે. … Continue reading હે રામ, ‘ઝોપડી કે ભાગ…. કી, લડ્ડુ આ ગયે’ રામ રાજ્યાભિષેકમાં તિરુપતિથી આવ્યા હતા 1 લાખ લાડુ !