Himachal ના લાહૌલ-સ્પીતિમાં ફરી એકવાર વાદળ ફાટ્યું, રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા

શિમલા : હિમાચલ(Himachal)પ્રદેશમાં ભારે વરસાદ બાદ કુદરતનો કહેર યથાવત છે. લાહૌલ-સ્પીતિમાં ફરી એકવાર વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. માને ડાંગ અને શિચલિંગ ગામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વાદળ ફાટવાને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી છે. લોકોને રોજબરોજની વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડે છે. વાદળ ફાટવાને … Continue reading Himachal ના લાહૌલ-સ્પીતિમાં ફરી એકવાર વાદળ ફાટ્યું, રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા