કુણાલ કામરાએ OLAના ગ્રાહકોનો અવાજ ઉઠાવ્યો, CEO ભાવિશ અગ્રવાલ રોષે ભરાયા
મુંબઈ: ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ(Ola electric Scooter)ના ગ્રાહકોની ફરિયાદ રહી છે કે કંપની તરફથી સર્વિસમાં વધુ સમય લાગે, એવામાં આ બાબતે ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ (Bhavish Aggarwal) અને કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) વચ્ચે દલીલો થઇ હતી. આજે કુણાલ કામરાએ તેમના ઓફિસીયલ X એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં ઓલા સર્વિસ સેન્ટર બહાર મોટી … Continue reading કુણાલ કામરાએ OLAના ગ્રાહકોનો અવાજ ઉઠાવ્યો, CEO ભાવિશ અગ્રવાલ રોષે ભરાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed