કોલકાતા: આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આજે સુનાવણી દરમિયાન બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. CBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ બંગાળ સરકાર પર અનેક આરોપો લગાવ્યા … Continue reading Kolkata rape and Murder case: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યા આકરા સવાલ, જાણો SCમાં શું કહ્યું…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed