ડોક્ટર રેપ-મર્ડર કેસઃ હોસ્પિટલમાં તોડફોડ વચ્ચે ડોક્ટરના સંગઠનનો હડતાળ પર જવાનો નિર્ણય

કોલકાતા: કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ ઉકેલાયો નથી અને તે દરમિયાન હોસ્પિટલમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે થયેલી તોડફોડ બાદ ફરી એકવાર ડોક્ટરોની હડતાળ શરૂ થવા જઈ રહી છે. જેની જાહેરાત આજે FORDA દ્વારા કરવામાં આવી છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ … Continue reading ડોક્ટર રેપ-મર્ડર કેસઃ હોસ્પિટલમાં તોડફોડ વચ્ચે ડોક્ટરના સંગઠનનો હડતાળ પર જવાનો નિર્ણય