કોલકાતા ડોક્ટર ડેથઃ ડોક્ટરોની હડતાળ ‘શસ્ત્ર’ કે પછી…

કોલકાતાની મેડિકલ કોલેજની કંપાવનારી ઘટનાને દેશના અન્ય રાજ્યોમાં વટાવી ખાવાના હેતુ સર જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) એ હડતાળનું એલાન કર્યું છે. આજે પણ હડતાળ રાખી, શનિવારે પણ ચોવીસ કલાક એટલે કે શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધીની હડતાળનું આગોતરું એલાન કર્યું છે. રવિવારે મોટા ભાગના ઉચ્ચ વર્ગના તબીબો (અહીં સિનિયર્સ) સરકારી … Continue reading કોલકાતા ડોક્ટર ડેથઃ ડોક્ટરોની હડતાળ ‘શસ્ત્ર’ કે પછી…