સૌરવ ગાંગુલીએ બ્લન્ડર બાદ હવે નક્કી કર્યું છે કે…

કોલકાતા: અહીંની આર.જી. કર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર ગૅન્ગ-રેપ અને મર્ડરનો જે ઘૃણાસ્પદ બનાવ બની ગયો એ વિશે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે કોલકાતાની એક ઇવેન્ટમાં પ્રવચન દરમ્યાન મહિલા ડૉક્ટરના બનાવ સંબંધમાં જે પ્રતિક્રિયા આપી હતી એના પર સોશિયલ મીડિયામાં પોતાની ખૂબ ટીકા થયા બાદ ગાંગુલીએ … Continue reading સૌરવ ગાંગુલીએ બ્લન્ડર બાદ હવે નક્કી કર્યું છે કે…