Kolkata Rape Case : સીબીઆઇએ ચાર્જશીટ ફાઇલ કરી, સંજય રોય રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી

કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની ​​કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના જુનિયર મહિલા ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં(Kolkata Rape Case)સીબીઆઇએ આજે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં સંજય રોયને રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. રેપ અને મર્ડર કેસના ન્યાયની માંગ … Continue reading Kolkata Rape Case : સીબીઆઇએ ચાર્જશીટ ફાઇલ કરી, સંજય રોય રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી