Kolkata Building Collapse: કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 2ના મોત

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતા(Kolkata)માં ગત મોડી રાત્રે એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી(Building Collapse) થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જયારે 10 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ રહાત અને બચાવ કાર્ય ચાલુ છે.અધિકારીઓએ સોમવારે સવારે જણાવ્યું કે ગાર્ડન રીચ વિસ્તારમાં હજારી મુલ્લા બાગાનમાં સ્થિત પાંચ માળની બિલ્ડીંગ મોડી રાત્રે … Continue reading Kolkata Building Collapse: કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 2ના મોત