એન્કાઉન્ટરને લઈ શું હોય છે પોલીસનો પ્રોટોકૉલ? જાણો સૌથી પહેલા ક્યાં મારવામાં આવે છે ગોળી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં 13 ઓક્ટોબરે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. હિંસા એટલી વધી ગઈ કે મામલો ફાયરિંગ સુધી પહોંચી ગયો. જેમાં ગોપાલ મિશ્રા નામના 22 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અનેક લોકો સામે કેસ નોંધ્યો હતો. જેમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. હિંસામાં હત્યાનો … Continue reading એન્કાઉન્ટરને લઈ શું હોય છે પોલીસનો પ્રોટોકૉલ? જાણો સૌથી પહેલા ક્યાં મારવામાં આવે છે ગોળી