Baba Siddique એ મોતના થોડા કલાક પહેલાં શું કર્યું હતું ટ્વિટ, જાણો

Baba Siddique Latest News: મુબંઈના બાંદ્રા ઈસ્ટમાં શનિવારે સાંજે અજાણ્યા હુમલાખોરોએ અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીના પેટ અને છાતીમાં ગોળી વાગી હતી. તેમને ઘાયલ અવસ્થામાં લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. … Continue reading Baba Siddique એ મોતના થોડા કલાક પહેલાં શું કર્યું હતું ટ્વિટ, જાણો