Breaking: નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકા ભજવશે? શરદ પવાર બંને સાથે સંપર્કમાં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Lok Sabha election 2024)ના રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે, NDAને 400 સીટ મળવાનો દાવો તદ્દન પોકળ સાબિત થયો છે, NDA ગઠબંધન 300 બેઠકના આંકડા સુધી પહોંચવા સંઘર્ષ કરી રહી છે. બપોરે 3.30 વાગ્યે ચૂંટણી પંચના આંકડા મુજબ NDA ગઠબંધન 295 બેઠકો પર આગળ છે, જયારે INDIA ગઠબંધન 231 બેઠકો પર … Continue reading Breaking: નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકા ભજવશે? શરદ પવાર બંને સાથે સંપર્કમાં