મમતાના મુદ્દે કોંગ્રેસમાં આંતરિક ડખા : મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી આમને-સામને

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જીને લઈને કોંગ્રેસમાં અંદરખાને આગ લાગી છે. હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge)એ મમતાના મુદ્દા પર બંગાળના કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરી (adhir ranjan chowdhury)ને આડે હાથ લઈ લીધા હતા. તેમ છતાં મમતાના વિરોધી ગણાતા અધીર રંજન ચૌધરી હજુ દાદ આપે તેવા મૂડમાં નથી. … Continue reading મમતાના મુદ્દે કોંગ્રેસમાં આંતરિક ડખા : મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી આમને-સામને