સિદ્ધારમૈયા બાદ હવે ખડગે પરિવાર પર ઉઠ્યા સવાલો, એરોસ્પેસ પાર્કમાં પ્લોટ મળતા ભાજપ સાંસદે લગાવ્યા ગંભીર આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પરિવાર અચાનક વિવાદમાં આવી ગયો છે. કર્ણાટકમાં ખડગે પરિવારને જમીનની ફાળવણીને લઈને નવો વિવાદ ફાટી નીકળ્યો છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ લહર સિંહ સિરોયાએ કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (KIADB)ની જમીનની ખડગેના પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટને કથિત ફાળવણી પર સવાલો ઉઠાવ્યા છે. આ પણ વાંચો: સિદ્ધારમૈયાને હાઈકોર્ટમાંથી મોટી રાહત : … Continue reading સિદ્ધારમૈયા બાદ હવે ખડગે પરિવાર પર ઉઠ્યા સવાલો, એરોસ્પેસ પાર્કમાં પ્લોટ મળતા ભાજપ સાંસદે લગાવ્યા ગંભીર આરોપ