ઉત્તર પ્રદેશમાં ઉથલપાથલના એંધાણઃ કેશવ પ્રસાદ મૌર્યનું ટ્વીટ અને યોગીની બેઠક શું કહે છે?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં પણ એનડીએની અપેક્ષાઓ પર પાણી ફરવાથી હવે ભાજપમાં ઠેર ઠેર અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે અને જાહેર થઈ રહ્યો છે. ખાસ કરીને જે રાજ્યએ ભાજપને સૌથી વધુ સાંસદ આપી કેન્દ્રની ગાદી પર બેસવામાં મદદ કરી તે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જ ઉથલપાથલ જોવા મળી છે. યુપીમાં યોગી … Continue reading ઉત્તર પ્રદેશમાં ઉથલપાથલના એંધાણઃ કેશવ પ્રસાદ મૌર્યનું ટ્વીટ અને યોગીની બેઠક શું કહે છે?