Kerala Landslides : આઠ જણના મોત, પીએમ અને રાહુલે શોક વ્યક્ત કર્યો, સહાયની જાહેરાત

વાયનાડ : કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન(Kerala Landslides) થયું હતું. મળતી માહિતી મુજબ સેંકડો લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ વાયનાડ પહોંચી રહી છે. બચાવ કામગીરી ઝડપથી હાથ … Continue reading Kerala Landslides : આઠ જણના મોત, પીએમ અને રાહુલે શોક વ્યક્ત કર્યો, સહાયની જાહેરાત