‘રમતગમત એ બાળકોનો મૂળભૂત અધિકાર છે…’ કેરળ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
કોચીન: શાળામાં અભ્યાસ કરતા બાળકોને રમતો રમવામાં સમય પસાર કરવા બદલ ઠપકો પડતો હોય છે. એવામાં કેરળ હાઈકોર્ટ(Kerala Highcourt)એ એક ચુકાદો મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારે દરેક કેટેગરીની શાળાઓમાં જરૂરી રમતના મેદાનો(Play grounds)નું વિસ્તરણ કરવું જોઈએ અને તેમની આસપાસ જરૂરી સુવિધાઓ નક્કી કરવા માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં … Continue reading ‘રમતગમત એ બાળકોનો મૂળભૂત અધિકાર છે…’ કેરળ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed