પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતિ માલીવાલના પ્રશ્ન ઉઠતાં જ અરવિંદ કેજરીવાલે ધર્યું મૌન, જાણો શું પૂછ્યો એવો પ્રશ્ન ?

Lucknow: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. (arvind kejriwal joint press conference with akhilesh yadav) જેમાં તેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આગામી 4 જૂનના રોજ કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનતી હોવાનો દાવો કર્યો હતો. તો આ સમયે સ્વાતિ માલીવાલના પ્રશ્ને અરવિંદ કેજરીવાલે … Continue reading પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતિ માલીવાલના પ્રશ્ન ઉઠતાં જ અરવિંદ કેજરીવાલે ધર્યું મૌન, જાણો શું પૂછ્યો એવો પ્રશ્ન ?