કેદારનાથમાં હિમસ્ખલન : જોતજોતામાં આખો બરફનો ડુંગર ધસી આવ્યો…. Video

નવી દિલ્હી: દેવભૂમિ ઉતરાખંડનું મોસમ બદલાઈ રહ્યું છે. જો કે આ દરમિયાન ભયાનક તસવીરો સામે આવી છે. અહિયાં ગાંધી સરોવર ડેમ પર હિમસ્ખલન થયું હતું અને જોતજોતામાં બરફનો ડુંગર નીચે ધસી પડ્યો હતો. જો કે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને હાલ મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. VIDEO | … Continue reading કેદારનાથમાં હિમસ્ખલન : જોતજોતામાં આખો બરફનો ડુંગર ધસી આવ્યો…. Video