Kathuva’s Attack: નેશનલ હાઈ-વે પરના સેલ્ફી પોઈન્ટ નજીકથી મળ્યું IED, આર્મી એલર્ટ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સોમવારે આર્મીના વાહન પર આતંકવાદીઓએ હુમલો કર્યા પછી નેશનલ હાઈ-વે પર સેલ્ફી પોઈન્ટ નજીક એક આઈઈડી મળ્યું છે. આઈઈડી મળ્યા પછી વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.સુરક્ષાદળોએ નેશનલ હાઈવે 44 પર સેલ્ફી પોઈન્ટ નજીક એક આઈઈડી મળ્યું છે. આઈઈડી મળ્યા પછી … Continue reading Kathuva’s Attack: નેશનલ હાઈ-વે પરના સેલ્ફી પોઈન્ટ નજીકથી મળ્યું IED, આર્મી એલર્ટ