Karnataka Sex scandal: પ્રજ્વલ રેવન્નાની કોર્ટે જાહેર કર્યું વોરંટ

બેંગલુરુ : બેંગલુરુની સ્પેશિયલ MP/MLA કોર્ટ દ્વારા જાતીય સતામણી કેસને લઈને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની (Prajwal Revanna) વિરુદ્ધની ધરપકડનું વોરંટ જાહેર કરી દીધું છે. ઇન્ટરપોલે પણ પ્રજ્વલ રેવન્નાના નામ પર બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી દીધી છે. હાલ પ્રજ્વલ પર ત્રણ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા ત્રણ કેસો છે. પ્રજ્વલ 26 એપ્રિલે થયેલ મતદાન બાદ જર્મની … Continue reading Karnataka Sex scandal: પ્રજ્વલ રેવન્નાની કોર્ટે જાહેર કર્યું વોરંટ