કર્ણાટક સેક્સ સ્કેન્ડલ: એચ ડી રેવન્નાને કોર્ટે આપ્યા સ-શર્ત જામીન, અપહરણ કેસમાં હતા ગિરફતાર

પ્રજ્વલ રેવન્નાના પિતા એચ ડી રેવન્નાને કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે તેમને આ જામીન 5 લાખ રૂપિયાના જાત મુચરકા પર આપ્યા છે. કર્ણાટક અપહરણ કેસમાં ગિરફતાર જનતા દળ (સેક્યુલર)ના ધારાસભ્ય એચ ડી રેવન્ના ને સોમવારે બેંગલુરુની એક કોર્ટે જામીન આપ્યા છે. રેવન્નાની કસ્ટડીની મુદ્દત મંગળવારે પૂર્ણ થાય છે. નોંધનીય છે કે, જેડી(એસ)ના ધારાસભ્ય રેવન્નાને સેક્સ … Continue reading કર્ણાટક સેક્સ સ્કેન્ડલ: એચ ડી રેવન્નાને કોર્ટે આપ્યા સ-શર્ત જામીન, અપહરણ કેસમાં હતા ગિરફતાર