Karnataka Lok Sabha ચૂંટણી પરિણામો 2024 લાઈવઃ પ્રજ્વલ રેવન્ના હારી ગયા, કુમારસ્વામી જીત્યા

કર્ણાટકની હાસન લોકસભા સીટનું પરિણામ આવી ગયું છે. અહીંથી પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને કૌભાંડમાં ફસાયેલા વર્તમાન સાંસદ પ્રજ્વલ રેવન્ના ભાજપ અને જેડીએસના ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસે એમ. શ્રેયસ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. એમ. શ્રેયસ પટેલે પ્રજ્વલ રેવન્નાને હરાવ્યા છે.પ્રજ્વલ રેવન્ના હસન સીટના વર્તમાન સાંસદ છે અને જાતીય સતામણીનો આરોપ લાગ્યા બાદ તેઓ જર્મની … Continue reading Karnataka Lok Sabha ચૂંટણી પરિણામો 2024 લાઈવઃ પ્રજ્વલ રેવન્ના હારી ગયા, કુમારસ્વામી જીત્યા