કર્ણાટક હાઈકોર્ટે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને ઝટકો આપ્યો, MUDA કૌભાંડ મામલે કેસ ચાલશે
બેંગલુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(CM Siddaramaiah)ને કર્ણાટક હાઈ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કથિત MUDA જમીન કૌભાંડ કેસ (MUDA Land scam)માં સિદ્ધારમૈયાની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી છે. હાઈ કોર્ટ કહ્યું કે કે જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. રાજ્યપાલના આદેશને પડકારતી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની અરજી પર કર્ણાટક હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો … Continue reading કર્ણાટક હાઈકોર્ટે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને ઝટકો આપ્યો, MUDA કૌભાંડ મામલે કેસ ચાલશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed