મહાલક્ષ્મી મર્ડરઃ અશરફ નહીં, પોલીસને હવે આ ફરાર સહપાઠી પર શક

બેંગલુરુઃ બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસે મુંબઈની શ્રદ્ધા વાલકરની હત્યાની યાદ અપાવી છે. શ્રદ્ધાની જેમ મહાલક્ષ્મીની પણ હત્યા કરી તેના 49 ટૂંકડા કરી ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. ટેક સિટીમાં કામ કરતી આ સેલ્સવુમનની હત્યાએ આખા દેશને હચમચાવ્યો છે ત્યારે હવે પોલીસની નજરમાં એક એવો શખ્શ આવ્યો છે, જેનો સંપર્ક થતો નથી, પરંતુ તે મહાલક્ષ્મીનો હત્યારો હોવાના … Continue reading મહાલક્ષ્મી મર્ડરઃ અશરફ નહીં, પોલીસને હવે આ ફરાર સહપાઠી પર શક