Karnataka માં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી રહેલા ભાજપ નેતાને Heart Attack આવતા નિધન

બેંગલુરુ : કર્ણાટકમાંથી(Karnataka)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના(BJP)એક નેતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું કારણ હાર્ટ એટેક(Heart Attack)હોવાનું માનવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો વિરોધ કરી રહેલા ભાજપ નેતા અને પૂર્વ MLC એમબી ભાનુપ્રકાશનું 17 જૂને નિધન થયું હતું. ભાનુપ્રકાશનું શિવમોગામાં ભાજપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન … Continue reading Karnataka માં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી રહેલા ભાજપ નેતાને Heart Attack આવતા નિધન