Karntaka BJP Cartoon: મુસ્લિમ સમુદાય અંગે વિવાદાસ્પદ કાર્ટૂન બાબતે કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

બેંગલુરુ: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)માં રાજકીય પક્ષો પ્રચાર માટે નૈતિક-અનૈતિક દરેક રસ્તા અપનાવી રહ્યા છે. વડા પ્રધાન મોદી સહીત ભાજપ(BJP)ના નેતાઓ કોંગ્રેસ(Congress) પર મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરવાના સતત આરોપો લગાવી રહ્યા છે. એવામાં કર્ણાટક ભાજપે રાહુલ ગાંધી અને મુસ્લિમ સમુદાયને વાંધાજનક રીતે દર્શાવતું કાર્ટૂન(Cartoon video) શેર કરતા વિવાદ ઉભો થયો છે. કર્ણાટક કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય … Continue reading Karntaka BJP Cartoon: મુસ્લિમ સમુદાય અંગે વિવાદાસ્પદ કાર્ટૂન બાબતે કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે