‘…દુકાનનું નામ હિન્દુ દેવી-દેવતાઓ પર ન રાખવું જોઈએ’ ઉત્તર પ્રદેશના પ્રધાને આવું કેમ કહ્યું

લખનઉ: શ્રાવણ મહિનામાં યોજાનારી કાવડ યાત્રા(Kanwar Yatra)ને ધ્યાનમાં રાખીને ઉત્તર ભારતના રાજ્યોની સરકારોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સરકાર અને વહીવટીતંત્ર પણ યાત્રાની તૈયારીઓ કરી રહી છે, કાવડ યાત્રા પહેલા ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન કપિલ દેવ અગ્રવાલે(Kapil Dev Agrawal) મુઝફ્ફરનગરમાં યાત્રા દરમિયાન કેમ્પના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કપિલ … Continue reading ‘…દુકાનનું નામ હિન્દુ દેવી-દેવતાઓ પર ન રાખવું જોઈએ’ ઉત્તર પ્રદેશના પ્રધાને આવું કેમ કહ્યું