Kangana Ranaut એ ચાહકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી, પાર્કમાં યોગ કરતો વિડીયો વાયરલ
મુંબઈ : ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે(Kangana Ranaut)આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તેના ચાહકોને શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ સેલેબ્સ તેમના ચાહકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day 2024)શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ફિટનેસ ડેના અવસર પર ઘણા સ્ટાર્સે ચાહકોને પ્રોત્સાહિત કરવા માટે તેમના યોગની તસવીરો પણ શેર કરી છે. તેમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા … Continue reading Kangana Ranaut એ ચાહકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી, પાર્કમાં યોગ કરતો વિડીયો વાયરલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed