સાંસદ બન્યાના બીજા દિવસે Kangana Ranautને Chandigarh Airport પર પડ્યો તમાચો, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી બનેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress And Newly Appointed MP Kangana Ranaut) સાથે ચંડીગઢ એરપોર્ટ પર કંઈક એવું બની ગયું હતું કે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. મળી રહેલી માહિતી પ્રમાણે કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ ગાર્ડ (CISF Gaurd)એ લાફો મારી દીધો હતો. એક્ટ્રેસે આ મામલે સખત … Continue reading સાંસદ બન્યાના બીજા દિવસે Kangana Ranautને Chandigarh Airport પર પડ્યો તમાચો, વીડિયો થયો વાઈરલ…