પહેલા ગળે મળ્યા, તાળી આપી, જુઓ ચિરાગ- કંગનાની કેમિસ્ટ્રી

લોકસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ કંગના રનૌત ચર્ચામાં છે. તો બીજી તરફ નેશનલ ક્રશ બની ચૂકેલા લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ લાઇમલાઇટ મેળવવાની કોઇ તક નથી છોડી રહ્યા. કંગના અને ચિરાગ બંને સારા મિત્રો છે. બંને ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. સંસદના કામકાજના પહેલા દિવસે બંને યુવાન … Continue reading પહેલા ગળે મળ્યા, તાળી આપી, જુઓ ચિરાગ- કંગનાની કેમિસ્ટ્રી