Train Accident: માનવતા મહેંકી, ઈદ ભૂલીને યાત્રીઓને બચાવવા લાગ્યા 150 થી વધુ ગ્રામજનો

દાર્જીલિંગ: પશ્ચિમ બંગાળમાં સોમવારે સવારે થયેલા  કંચનજંગા ટ્રેન દુર્ઘટનામાં(Train Accident) નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દાર્જિલિંગના નિર્મલ જોટ ગામ પાસે કંચનજંગા ટ્રેન(Kanchanjunga Express) અકસ્માત થયો હતો. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ગામના લોકો ઈદ મનાવવાની તૈયારી કરી રહ્યા હતા, જો કે અકસ્માત થતાં જ ગામના લોકોએ બધું છોડીને ટ્રેનમાં ફસાયેલા લોકોને બચાવવાનું શરૂ કર્યું. પાટા … Continue reading Train Accident: માનવતા મહેંકી, ઈદ ભૂલીને યાત્રીઓને બચાવવા લાગ્યા 150 થી વધુ ગ્રામજનો