Justice for Sushant: સુશાંત સિંહ રાજપૂતની ચોથી પુણ્યતિથિએ બહેન શ્વેતા અને મિત્રોએ ભાવુક પોસ્ટ કરી

મુંબઈ: 14 જૂન 2020ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુના સમાચાર મળતા દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે 14મી જુન 2024ના દિવસે સુશાંતના નિધનને 4 વર્ષ થયા છે. સુશાંતના પરિવાર ઉપરાંત બોલિવૂડના કલાકારો અને સુશાંતના ચાહકો તેને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. અંકિતા લોખંડેએ સુશાંતનો ફોટો શેર કરીને એક … Continue reading Justice for Sushant: સુશાંત સિંહ રાજપૂતની ચોથી પુણ્યતિથિએ બહેન શ્વેતા અને મિત્રોએ ભાવુક પોસ્ટ કરી