બંધારણ બદલવાના ભાજપના ઉમેદવારોના નિવેદન પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

લોકસભાની ચૂંટણીમાં હવે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં અને મીડિયા હાઉસને મુલકાત આપવામાં વ્યસ્ત છે. હાલમાં જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાત કરી હતી. આ પ્રસંગે તેમણે બંધારણ બદલવાના ભાજપના ઉમેદવારોના નિવેદન પર પણ જવાબ આપ્યો હતો. નડ્ડાએ જણાવ્યું હતું કે બંધારણમાં ફેરફાર … Continue reading બંધારણ બદલવાના ભાજપના ઉમેદવારોના નિવેદન પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ