તિરુપતિ મંદિરના પ્રસાદ મામલે કેન્દ્ર સરકાર કરશે તપાસ; આસ્થાના મુદ્દે રાજકારણ ગરમાયું

અમરાવતી: વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ મંદિરના પ્રસાદ (Tirupati Temple’s Laddus)માં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાના વિવાદ ચર્ચામાં છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે મંદિરના પ્રસાદની તપાસ કરતાં પ્રસાદમાંથી લાડુમાં ચરબી અને બીફ ઉપયોગમાં લેવાયા હોવાનું ખૂલ્યું છે. આખો મામલો પ્રકાશમાં આવતા વિવાદ વધુ વકર્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર તિરુમાલા મંદિરની … Continue reading તિરુપતિ મંદિરના પ્રસાદ મામલે કેન્દ્ર સરકાર કરશે તપાસ; આસ્થાના મુદ્દે રાજકારણ ગરમાયું