ઉત્તરાખંડમાં કોંગ્રેસને ઝટકોઃ ટિકિટ નહીં મળતા અસંતોષ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું

હલ્દવાની: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી સત્તાધારી અને વિપક્ષ વતી ઉમેદવાર જાહેર જાહેર કર્યા પછી ટિકિટ નહિ મળનારા નેતામાં અસંતોષ વધી રહ્યો છે, જેમાં આજે ઉત્તરાખંડમાંથી કોંગ્રસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપતા પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે.ગઈકાલે રાતે કોંગ્રેસે પોતાના ઉમેદવારની ચોથી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસે પ્રકાશ જોશીને નૈનીતાલ લોકસભાની ટિકિટ મળતાની … Continue reading ઉત્તરાખંડમાં કોંગ્રેસને ઝટકોઃ ટિકિટ નહીં મળતા અસંતોષ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું