Bihar Reservation: સુપ્રીમ કોર્ટ તરફથી બિહાર સરકારને ઝટકો, 65 ટકા અનામત રદ કરવાનો હાઇકોર્ટનો આદેશ યથાવત

નવી દિલ્હી : બિહાર સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં અનામત (Bihar Reservation)વધારીને 65 ટકા કરવાના પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર … Continue reading Bihar Reservation: સુપ્રીમ કોર્ટ તરફથી બિહાર સરકારને ઝટકો, 65 ટકા અનામત રદ કરવાનો હાઇકોર્ટનો આદેશ યથાવત