‘જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો મળશે’ વડા પ્રધાનેમોદીએ શ્રીનગરથી જાહેરાત કરી

શ્રીનગર: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((PM Narendra Modi) એ એક મહત્વની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરને રાજ્ય (Statehood for Jammu and Kashmir)નો દરજ્જો આપવાના સંકેતો આપ્યા છે. શ્રીનગરના ડાલ સરોવર(Dal Lake)ના કિનારે આવેલા શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા વડા પ્રધાને કહ્યું કે જમ્મુ-કાશ્મીર ટૂંક … Continue reading ‘જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો મળશે’ વડા પ્રધાનેમોદીએ શ્રીનગરથી જાહેરાત કરી