શપથ પહેલા જ શરતોઃ જેડીયુના નેતાએ કેન્દ્ર સરકારની સ્કીમ મામલે કહ્યું કે

નવી દિલ્હીઃ ચૂંટણીના પરિણામોને બે દિવસ થઈ ગયા છે. દિલ્હીમાં હાલમાં જેટલી ગરમી વાતાવરણમાં છે તેના કરતા અનેકગણું રાજકારણ ધખધખે છે. સૌથી મોટા પક્ષ ભાજપ માટે સરકાર બનાવવાનું સહેલું નથી તો બીજી બાજુ ઘણો સારો દેખાવ કર્યો હોવા છતાં કૉંગ્રેસ પાસે સરકાર માટે દાવો કરી શકાય તેટલી બેઠકો નથી. એનડીએ પાસે 293નો આંકડો છે અને … Continue reading શપથ પહેલા જ શરતોઃ જેડીયુના નેતાએ કેન્દ્ર સરકારની સ્કીમ મામલે કહ્યું કે