Jammu: સર્ચ ઓપરેશન, નાકાબંધી, સ્કેચ રિલીઝ….જમ્મુમાં આતંકવાદીઓને ઠાર કરવા સેનાની કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થઇ ગયા છે, રવિવાર (9 જૂન) થી, જમ્મુના જુદા જુદા જિલ્લામાં ચાર આતંકવાદી હુમલા(Terrorist attack)ની ઘટનાઓ નોંધાઈ છે. પહેલા રિયાસીમાં બસ પર હુમલો થયો, પછી કઠુઆમાં એક ઘર પર હુમલો થયો, ત્યાર બાદ ડોડામાં બે જગ્યાએ હુમલા કરવામાં આવ્યા. સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગઈ કાલે … Continue reading Jammu: સર્ચ ઓપરેશન, નાકાબંધી, સ્કેચ રિલીઝ….જમ્મુમાં આતંકવાદીઓને ઠાર કરવા સેનાની કાર્યવાહી