Jammu Kashmirમાં આતંકવાદીઓના સફાયા માટે પોલીસે અમલમાં મૂક્યો આ ખાસ પ્લાન

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir) છેલ્લા થોડા સમયમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. હવે તેને અંકુશમાં લેવા માટે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત ‘પોલીસ-પબ્લિક’ ફોર્મ્યુલા અજમાવવામાં આવી રહી છે. જમ્મુ પોલીસે સામાન્ય નાગરિકો માટે તેની વિગતો જાહેર કરી છે. ભૂતકાળમાં જમ્મુ ખાસ કરીને આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. નિયંત્રણ રેખા પર … Continue reading Jammu Kashmirમાં આતંકવાદીઓના સફાયા માટે પોલીસે અમલમાં મૂક્યો આ ખાસ પ્લાન