Jammu Kashmir ની સાત બેઠકો જ્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે હતી મૈત્રીપૂર્ણ લડાઈ…

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર વિધાનસભા(Jammu Kashmir)ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. આ પરિણામોમાં નેશનલ કોન્ફરન્સ (NC)-કોંગ્રેસે જીત મેળવી છે. તેમજ સરકાર રચના માટે જરૂરી બહુમતી પાર કરી છે. આ ચૂંટણી એનસી-કોંગ્રેસ ગઠબંધને સાથે લડી હતી. કોંગ્રેસે 32 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે નેશનલ કોન્ફરન્સે 51 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ઉપરાંત … Continue reading Jammu Kashmir ની સાત બેઠકો જ્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે હતી મૈત્રીપૂર્ણ લડાઈ…