જમ્મુ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં(Jammu Kashmir Election Result) ભાજપ 29 બેઠકો જીતીને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ રીતે તેણે 2014ની ચૂંટણીમાં હાંસલ કરેલી 25 બેઠકોના આંકડામાં સુધારો કર્યો છે. જો કે, ભાજપને સૌથી મોટો ફટકો પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાને નૌશેરા મત વિસ્તારમાંથી નેશનલ કોન્ફરન્સ સામે હારથી લાગ્યો છે. જ્યારે આમ આદમી … Continue reading Jammu Kashmir Election Result:ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, જમ્મુ પ્રદેશમાં વર્ચસ્વ યથાવત…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed