J&K Assembly Elections : ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ, પીએમ મોદીએ મતદાન માટે અપીલ કરી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા(J&K Assembly Elections)ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ અગાઉના બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. આ તબક્કામાં, 5,060 મતદાન મથકો પર 39.18 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. ત્રીજા અને અંતિમ તબક્કામાં જમ્મુ ક્ષેત્રના જમ્મુ, ઉધમપુર, સાંબા અને કઠુઆ જિલ્લાઓ અને ઉત્તર કાશ્મીરના … Continue reading J&K Assembly Elections : ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ, પીએમ મોદીએ મતદાન માટે અપીલ કરી