જમ્મુમાં હવે AIIMS પણ છે અને IIT-IIM પણ છે, પીએમ મોદીએ જમ્મુમાં પરિવારવાદ પણ સાધ્યુ નિશાન

શ્રીનગરઃ પીએમ મોદી હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેમણે અહીંના લોકોને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. જમ્મુમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને વિકસિત રાજ્ય બનાવવાનો છે અને તેમની સરકાર આ સંકલ્પ સાથે જ કામ કરી રહી છે. આ દરમિયાન પીએમએ પરિવારવાદની રાજનીતિ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું … Continue reading જમ્મુમાં હવે AIIMS પણ છે અને IIT-IIM પણ છે, પીએમ મોદીએ જમ્મુમાં પરિવારવાદ પણ સાધ્યુ નિશાન